AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો

10X બાયોસેન્સ ડીબીએમ લ્યુર - (1 X 10 યુનિટ) કોમ્બો

₹419₹1000
( 58% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
બાયોસેન્સ ડીબીએમ લ્યુર -1 યુનિટ X 10 યુનિટ
વિશેષ માહિતી
આ લ્યુરનો ઉપયોગ હીરાફૂદી (પ્લુટેલા ક્ષયલોસ્ટેલ્લા) ને આકર્ષિક કરવા માટે થાય છે. આ લ્યુર નો ઉપયોગ જીવાતના મોનિટર કરવા માટે ઉપયોગી છે જેથી ખેડૂત મિત્રો સમયસર છંટકાવ કરી શકે છે . જેનાથી પાકના નુકસાનમાં ઘટાડો થાય છે અને ઉપજની ગુણવત્તામાં સુધારો થાય છે.
લાગુ પડતા પાકો
કોબી ,ફુલેવર, નોલખોલ
પરિણામકારકતા
આ લ્યુરનો ઉપયોગ હીરાફૂદા ને આકર્ષિત કરવા માટે થાય છે.
વાપરવાની પદ્ધતિ
આ એક લ્યુરને વોટર ટ્રેપમાં મૂકવું અને છોડની ઉંચાઈને ધ્યાન માં રાખી ને ખેતરમાં અલગ અલગ જગ્યા એ ટ્રેપ લગાવવી
પ્રમાણ
બાયોસેન્સ ડીબીએમ લ્યુર - 30 ટ્રેપ /એકર
રાસાયણિક તત્વ
બાયોસેન્સ ડીબીએમ લ્યુર - ઝેડ -11-હેક્સાડેસેનલ + ઝેડ-11-હેક્ઝાડેસેનોલ + ઝેડ -11-હેક્સાડેસેનાઇલ એસીટેટ + સીઆઈએસ - 3- હેક્સેનિલ એસિટેટ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise