AgroStar
કોર્ટેવા
390 ખેડૂતો
ડાઉ ડેલિગેટ (સ્પિનીટોરમ 120 એસસી) 100 મિલી
₹1369₹1476
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.4
283
38
30
10
27
રોગ અને જીવાત
ગુલાબી ઇયળનો પ્રકોપ
કપાસ
થ્રીપ્સનો પ્રકોપ
કપાસ
ફળ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ
મરચી
થ્રીપ પાન કોકડવાનો રોગ
મરચી
સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ
કપાસ
સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ
મરચી
થ્રીપ્સ નો કોક્ડવા
મરચી
પાનના કોકડવાના જીવાણુંનો પ્રકોપ
મરચી
બિહારી ઈયળ
સોયાબીન

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક તત્વ: સ્પિનીટોરમ 11.7% એસસી
  • પ્રમાણ: કપાસ, સોયાબીન, મરચાં - 160-200 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: કપાસ-થ્રિપ્સ, ટપકા વળી ઈયળ, સોયાબીન-ટોબેકો ઈયળ, મરચાં-થ્રીપ્સ, ટોબેકો ઈયળ, ફળ કોરી ખાનાર ઈયળ
  • સુસંગતતા: ચોંટતા એજન્ટો સાથે સુસંગત
  • અસરકારકતાના દિવસો: 10 દિવસ
  • પુનઃ વપરાશ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • લાગુ પડતા પાકો: કપાસ, સોયાબીન, મરચી
  • વિશેષ માહિતી: ક્રિયાની રીત ઇન્જેશન અને સંપર્ક પ્રવૃત્તિ છે. તે ફાયદાકારક જીવાતને નુકસાન કરતું નથી
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise