AgroStar
એગ્રોસ્ટાર
20 ખેડૂતો
પાક ન્યુટ્રીશન સ્પ્રે કીટ
₹1099₹1580

Free Home Deliveryરેટિંગ્સ

4.6
14
4
2
0
0

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: વેટસિલ પ્લસ (સ્પ્રેડર/સ્ટીકર/પેનિટ્રેટર) 100 મિલી X 1 યુનિટ પાવર જેલ - છોડના પોષક તત્વો (500 ગ્રામ) X 1 યુનિટ ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 - 500 ગ્રામ X 1 યુનિટ
  • વધારાનું વર્ણન: અમે તમારા માટે તમામ સૂક્ષ્મ પોષક તત્ત્વોની ખામીઓને પુનઃપ્રાપ્ત કરવા અને છોડ માટે પોષક તત્વોની ઉપલબ્ધતા વધારવા અને છોડની તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખવા માટે એક વિશેષ કીટ તૈયાર કરેલ છે.
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • ઉપયોગીતા: ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 : તમામ સૂક્ષ્મ પોષકતત્વોની ખામીઓને પુનઃપ્રાપ્ત કરવા અને તંદુરસ્ત વૃદ્ધિ માટે. ;પાવરજેલ: છોડની તંદુરસ્ત વૃદ્ધિ માટે; વેટસીલ પ્લસ: રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતામાં વધારો કરે છે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 : 250 ગ્રામ/એકર; પાવર જેલ: 500 ગ્રામ/એકર; વેટસિલ પ્લસ: 100 મિલી/એકર
  • રાસાયણિક બંધારણ: ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 : ઝીંક 6%, ફેરસ 4%, મેન્ગેનીઝ 1%, કોપર 0.5%, બોરોન 1%, મોલીબડેનમ 0%; પાવર જેલ: હ્યુમિક એસિડ 20%; ફુલ્વિક એસિડ 10%; દરિયાઈ સેવાળ 5%; વેટસિલ પ્લસ: સ્ટિકિંગ એજન્ટ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise