AgroStar
ધાનુકા
78 ખેડૂતો
પેજર 50% ડબલ્યુપી (ડાયફેન્થ્યુરોન 50%) 500 ગ્રામ
₹1099₹1655
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
53
7
11
4
3
રોગ અને જીવાત
લાલ કથીરીનો ઉપદ્રવ
મરચી
સફેદ-માખીનો પ્રકોપ
રીંગણી

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: કપાસ, કોબીજ, મરચું, રીંગણ,ઇલાયચી, લીંબુ , કપાસ, ભીંડા, ટામેટા
  • રાસાયણિક તત્વ: ડાયફેન્થ્યુરોન 50% ડબ્લ્યુ પી
  • પ્રમાણ: 240 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: કપાસ - સફેદ માખી , મોલો -મશી ,લીલી પોપટી , થ્રિપ્સ, કોબીજ-હીરા ફૂદી , મરચાં-કથીરી, રીંગણ - સફેદ માખી, સાઇટ્રસ-કથીરી , તડબૂચ: ફળ માખી, કથીરી - સફેદ માખી , કથીરી , ટામેટા: સફેદ માખી, કથીરી.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરકારકતાના દિવસો: કપાસ: 21 દિવસ; રીંગણ અને મરચી : 3 દિવસ
  • પુનઃ વપરાશ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • વિશેષ માહિતી: ચુસીયા જીવાત માટે લાંબા ગાળાની અસર
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise