AgroStar
પાવરગ્રો
9017 ખેડૂતો
પાવર જેલ - પાક પોષણ (500 ગ્રામ)
₹400₹650
પ્રશંસાપત્ર
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
6238
1053
799
295
622
રોગ અને જીવાત
પોષણ સમસ્યાઓ
શેરડી
ઓછી વૃદ્ધિ
કપાસ
ફળોનો વિકાસ ઓછો થવો
કપાસ
પોષક તત્વોની ઉણપ 1
કપાસ
પોષક તત્વોની ઉણપ 2
કપાસ
લાલ પત્તી (લાલ્યા)
કપાસ
સામાન્ય પોષણ સમસ્યાઓ
કપાસ
ફૂલો સડી જવા
મરચી
ફૂલ ખરવાં
મરચી
ઓછા ફૂલ બેસવા અને ફૂલ ખરવાં
મરચી
ઓછી વૃદ્ધિ તથા ઓછી શાખાઓ
મરચી
સામાન્ય પોષણ સમસ્યાઓ
મરચી

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક તત્વ: "હ્યુમેટ્સ-ઓછામાં ઓછું 25%. (સૂકા ધોરણે હ્યુમિક એસિડ 15% ધરાવે છે), ફુલવિક એસિડ 2%. દરિયાઈ સેવાળ -5% મિનિટ. (એલ્જિનિક એસિડ 0.1% ધરાવે છે) અને કાર્યક્ષમતા વધારતા સહાયકો 68% મહત્તમ, કુલ -100% w/w
  • પ્રમાણ: છંટકાવ: 25 ગ્રામ/ પંપ (15 લિટર), ડ્રિપ અને ડ્રેન્ચિંગ: 500 ગ્રામ-750 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: સ્પ્રે, ડ્રિપ અને ડ્રેન્ચિંગ
  • પરિણામકારકતા: "● પાકના તમામ તબક્કામાં છોડની વૃદ્ધિ માટે. ● ડ્રિપ તેમજ છંટકાવ દ્વારા આપવું. ● તે જમીનમાં માઈક્રોબીઅલ પ્રવૃત્તિને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે, પાણીની જાળવણીમાં વધારો કરે છે. ● તે પાકના સફેદ મૂળ અને અંકુરણને ઉત્તેજિત કરે છે. ● પાવર જેલ શરૂઆતના તબક્કામાં પાકને સારી રીતે વધવામાં મદદ કરે છે. ● તે ફળનું કદ, ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદ કરે છે."
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • અસરકારકતાના દિવસો: 15 દિવસ
  • પુનઃ વપરાશ: 2 થી 3 વખત
  • લાગુ પડતા પાકો: બધા પાક
  • વિશેષ માહિતી: તે જેલ ફોર્મ્યુલેશન છે, કૃપા કરીને ઉત્તમ પરિણામ મેળવવા માટે ઉપયોગ કરતા પહેલા પાણીમાં સારી રીતે ઓગાળી લો.
  • ખાસ નોંધ: ઉપયોગ કરતા પહેલા, ઉત્તમ પરિણામો મેળવવા માટે જમીનમાં મહત્તમ ભેજ હોવો જરૂરી છે.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise