AgroStar
બેયર
87 ખેડૂતો
બાયર ફેમ (ફ્લુબેન્ડિમાઇડ 480 એસસી) 50 મિલી
₹999₹1160
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

3.9
48
11
12
4
12

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: કપાસ, ડાંગર, મરચું,રીંગણ, ચણા, તુવેર,ટામેટા, અડદ , કોબી
  • રાસાયણિક તત્વ: ફ્લુબેન્ડિમાઇડ 39.35% એમ /એમ એસસી
  • પ્રમાણ: ડાંગર -20 મીલી / એકર; કપાસ, તુવેર , અડદ મરચાં, ટામેટા -40-50 એમએલ / એકર; કોબી-15-20 એમએલ / એકર, સોયાબીન -60 એમએલ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: કપાસ: જીંડવાની ઈયળ, ડાંગર : ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ, મરચામાં ફળ ની ઈયળ , રીંગણ , ટામેટા, કોબીજમાં હીરાફૂદી ; અડદ ,તુવેર: શીંગ કોરી ખાનાર ઈયળ, સોયાબીન ડિફોલિએટર વગેરે!
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • પુનઃ વપરાશ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • વિશેષ માહિતી: તે પુખ્ત વયના મધમાખી માટે બિન-ઝેરી છે તેવી જ રીતે, તે પરોપજીવી, શિકારી જીવાત, તરીકે ફાયદાકારક જંતુઓ માટે જોખમ નથી.
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise