agrostar logo
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટાટા રેલીસ
2348 ખેડૂતો
ટાટા બહાર - 500 મિલી
₹389₹575
( 32% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
1608
276
232
97
133
રોગ અને જીવાત
પોષક તત્વોની ઉણપ 1
કપાસ
પોષક તત્વોની ઉણપ 2
કપાસ
સામાન્ય પોષણ સમસ્યાઓ
કપાસ
ફૂલ ખરવાં
મરચી
ઓછા ફૂલ બેસવા અને ફૂલ ખરવાં
મરચી
સામાન્ય પોષણ સમસ્યાઓ
મરચી
સામાન્ય પોષણ સમસ્યાઓ
શેરડી
સામાન્ય પોષણ સમસ્યાઓ
ભીંડા
ફૂલ ખરવાં
કારેલા
ઓછા ફૂલ બેસવા
કારેલા
સામાન્ય પોષણ સમસ્યાઓ
કારેલા
ફૂલ ખરવાં
દૂધી

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
કુલ ઓગળેલા ઘન - 50 થી 52% હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીન (એમિનો એસિડ્સ ડબલ્યુ / વી) - 20 થી 21%, હાઇડ્રોલાઇઝ્ડ કાર્બોહાઈડ્રેટ - 6.25 થી 6.75%, કુલ એમિનો નાઇટ્રોજન - 5 થી 5.5%
માત્રા
30 મિલી/પંપ (15 લિટર), 300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
નવી જનરેસનના વિકાસમાં મદદ કરે છે, જેમાં છોડના સ્ત્રોતોમાંથી મેળવેલા એમિનો એસિડનું મિશ્રણ હોય છે, જે છોડના વિકાસને મદદ અને વધુ ઉત્પાદન માટે જરૂરી છે.
સુસંગતતા
બધા સામાન્ય છોડ ના પાક સંરક્ષણ કેમિકલ સાથે સુસંગત.
અસરનો સમયગાળો
છંટકાવના સમયથી 15 થી 20 દિવસ.
વાપરવાની આવૃત્તિ
૨ થી ૩ વખત પાકની વિકાસ અને વૃદ્ધિ સમયે ફ્લાવરિંગ પહેલા, ફ્લાવરિંગ સમયે અને ફળ બેસવાની સમયે આપવી.
કયા પાકમાં વપરાય છે
શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયાં અને ફળનો પાક
વધારાનું વર્ણન
ક્લોરોફિલ ઉત્પાદન વધારે છે ફૂલો અને ફળોના કદના વિકાસ કરે છે. ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારણા છે.
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise