ક્રુઝર (થાયોમેથોક્સામ 25% ડબલ્યુજી) 250 ગ્રામ X 2 યુનિટ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 250 ગ્રામ X 4 યુનિટ
ન્યુટ્રો જેલ (ઓર્ગેનિક બાયોસ્ટીમ્યુલન્ટ) 150 ગ્રામ X 4 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે જે સફેદમાખી , લીલી પોપટી , મોલો મશી અને થ્રીપ્સ, કાલવર્ણ , પાનના ટપકા , મૂળનો સડો , મૂળનો કોહવારો , બ્લાઇટનું નિયંત્રણ કરે છે , આ ટ્રીટમેન્ટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વો છે જે ફૂલો અને ફળનું કદ વધારે છે. અને પાકની તંદુરસ્ત વૃદ્ધિ કરે છે .
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
ક્રુઝર:લીલી પોપટી ,મોલો મશી ,થ્રીપ્સ,સફેદ માખી ;મેન્ડોઝ:કાલવર્ણ , પાનના ટપકા , મૂળનો સડો ,મૂળનો કોહવારો , બ્લાઈટ,સુકારો ;ન્યુટ્રો જેલ:ફૂલો અને ફળનું કદ વધારે છે