શટર (થાયોમીથોક્ઝામ 75%) 100 ગ્રામ X 1 યુનિટ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબ્લ્યુ પી ) 500 ગ્રામ X 1 યુનિટ
હ્યુમિક પાવર (હ્યુમિક અને ફુલવિક એસિડ 50% મીનીમમ.) 250 ગ્રામ X 2 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે જે લીલી પોપટી , થ્રીપ્સ, મોલો મશી ,કાલવર્ણ ,પાનના ટપકા ,મૂળનો સડો ,મૂળનો કોહવારો, સુકારા જેવા રોગ -જીવાતોનું નિયંત્રણ કરે છે, આ ટ્રીટમેન્ટ માં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વો છે જે સફેદ મૂળની વૃદ્ધિ માં વધારો , પોષક તત્વોની શોષણ ક્ષમતામાં વધારો અને કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિ કરે છે
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
મેન્ડોઝ :કાલવર્ણ ,પાનના ટપકા ,મૂળનો સડો ,મૂળનો કોહવારો ,સુકારો ;શટર :મોલો મશી ,લીલી પોપટી ,થ્રિપ્સ ;હ્યુમિક પાવર: મૂળની વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે , પોષક તત્ત્વોના શોષણની ક્ષમતામાં વધારો