AgroStar
એગ્રોસ્ટાર
3756 ખેડૂતો
પાવર ગ્રો ભૂમિકા - 4 કિગ્રા
₹499₹810
પ્રશંસાપત્ર
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
2574
400
350
141
284

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: હ્યુમિક એસિડ: 10%, સીવીડ અર્ક: 2%, ઓર્ગેનિક તત્વો: 1%, ફુલવિક એસિડ: ટ્રેસ ક્વોન્ટિટીમાં, કેરિયર: બેન્ટોનાઇટ ગ્રાન્યુલ્સ (કેલ્શિયમ આધારિત) ક્યૂએસ
  • માત્રા: રોકડીયા પાકો અને શાકભાજી પાકોમાં: એકર દીઠ 4 કિલો અને શેરડી અને લાંબા ગાળાના પાક: એકર દીઠ 8 કિલો.
  • વાપરવાની પદ્ધતિ: પુંખીને
  • ઉપયોગીતા: પાણી પકડવાની ક્ષમતામાં વધારો થાય છે અને જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોને લેવા મદદ કરે છે
  • સુસંગતતા: ખાતરો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: બેસલ અને ટોચની ડ્રેસિંગ
  • વાપરવાની આવૃત્તિ: 2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બટાટા, જીરું, ઘઉં, ડાંગર, રાયડો, ચણા અને અન્ય અને શાકભાજીનો પાક.
  • વધારાનું વર્ણન: પીએચને સ્થિર કરે છે, જમીનનું આરોગ્ય અને તાપમાન જાળવે છે, બીજનો ઉગાવો વધે છે અને મૂળના વિકાસ કરે છે.
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise