પાવરગ્રો
312 ખેડૂતો
પાવર ગ્રો ભૂમિકા - 30 કિગ્રા
₹3799₹6000
( 37% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:4 કિગ્રા10 કિગ્રા2 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
પ્રશંસાપત્ર
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.4
228
28
25
8
21

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
હ્યુમિક એસિડ: 10%, સીવીડ અર્ક: 2%, ઓર્ગેનિક તત્વો: 1%, ફુલવિક એસિડ: ટ્રેસ ક્વોન્ટિટીમાં, કેરિયર: બેન્ટોનાઇટ ગ્રાન્યુલ્સ (કેલ્શિયમ આધારિત) ક્યૂએસ
પ્રમાણ
રોકડીયા પાકો અને શાકભાજી પાકોમાં: એકર દીઠ 4 કિલો અને શેરડી અને લાંબા ગાળાના પાક: એકર દીઠ 8 કિલો.
વાપરવાની પદ્ધતિ
પુંખીને
પરિણામકારકતા
પાણી પકડવાની ક્ષમતામાં વધારો થાય છે અને જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોને લેવા મદદ કરે છે
સુસંગતતા
ખાતરો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
બેસલ અને ટોચની ડ્રેસિંગ
પુનઃ વપરાશ
2 વખત
લાગુ પડતા પાકો
બટાટા, જીરું, ઘઉં, ડાંગર, રાયડો, ચણા અને અન્ય અને શાકભાજીનો પાક.
વિશેષ માહિતી
પીએચને સ્થિર કરે છે, જમીનનું આરોગ્ય અને તાપમાન જાળવે છે, બીજનો ઉગાવો વધે છે અને મૂળના વિકાસ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise