એજેટેટ ગોલ્ડ (એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રિડ 1.8% એસપી) 500 ગ્રામ X 1 યુનિટ
એગ્રોસ્ટાર મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેનડેન્ઝીમ 12% WP) 500 ગ્રામ X 1 UNIT
પાવર જેલ (ઓર્ગેનિક છોડ પોષક) 500 ગ્રામ X 1 UNIT
વિશેષ માહિતી
અમે આ કીટ તમારા માટે પાકમા આવતી ચુસીયા જીવાત જેવી કે લીલી પોપટી, થ્રીપ્સ, મોલો અને ફૂગ ના રોગ જેવા કે કાલવર્ણ , પાનના ટપકા , મૂળ ખાય , થડનો કોહવારો, સુકારો જેવા રોગને નિયંત્રિત કરવા માટે એક વિશેષ સારવાર તૈયાર કરી છે આ સારવારમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વો છે. જે કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખે છે અને જીંડવાનુ કદ વધારે તથા ગુણવત્તામાં વધારો કરીને ઉત્પાદન સારું આપે છે,
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
એજીટેટ ગોલ્ડ: મોલો મચ્છી, લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી, ઈયળ;
મેન્ડોઝ: કાલવર્ણ, પાનના ટપકા, મૂળખાય , થડનો સડો, સુકારો ; પાવર જેલ: તે ફળનું કદ વધારે છે, અને ગુણવતા સુધારે છે, તથા ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.