શટર (થાયોમીથોક્ઝામ 75%) 100 ગ્રામ X 1 યુનિટ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500 ગ્રામ X 1 યુનિટ
પરપેન્ડી (પેન્ડિમેથાલિન 30% EC) 1 લિટર X 1 યુનિટ
રુટ પાવર (200 Gms) X 2 યુનિટ
વધારાનું વર્ણન
અમે તમારા માટે લીલી પોપટી, થ્રીપ્સ, મોલો જેવા પ્રારંભિક ચુસીયા જીવાત અને મૂળનો સડો જેવા ફૂગજન્ય રોગને નિયંત્રિત કરવા માટે એક વિશેષ કીટ તૈયાર કરી છે, આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો અને એક નિંદામણનાશક છે જે કપાસના પાકને નીંદણમુક્ત રાખે છે. અને કપાસના પાકમાં સફેદ મૂળની વૃદ્ધિ અને કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિમાં વધારો કરે છે
કયા પાકમાં વપરાય છે
કપાસ
ઉપયોગીતા
મેન્ડોઝ :કાલવર્ણ, પાનના ટપકા: મૂળનો સડો, થડનો સડો; શટર: લીલી પોપટી અને મોલો; રુટ પાવર:સફેદ મૂળના વિકાસને વધારે છે; પરપેન્ડી: સાંકડા અને પહોળા પાંદડા બંનેને નિયંત્રિત કરે છે.