એટ્રાઝ (એટ્રાઝિન 50% ડબ્લ્યુપી) 500 ગ્રામ X 1 યુનિટ
બાયર લૌડીસ 115 મિલી X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે મકાઈમાં નિંદામણને નિયંત્રિત કરવા માટે એક વિશેષ કીટ તૈયાર કરી છે. આ કીટમાં નિંદામણના નિયંત્રણ અને મકાઈના પાકને તંદુરસ્ત અને નિંદામણમુક્ત રાખવા માટે 500 ગ્રામ એટ્રાઝ અને 115 મિલી લૌડીસનો સમાવેશ થાય છે.
કયા પાકમાં વપરાય છે
મકાઈ
ઉપયોગીતા
લૌડીસ: મકાઈમાં પહોળા પાન અને સાંકડા પાન વાળા નિંદામણના નિયંત્રણ માટે; એટ્રાઝ: નિંદામણની અવસ્થા 2-3 પાનની હોય તે તબક્કા સુધી બીજના અંકુરણ પહેલા અને બીજના ઉગવા બાદ નીંદણનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે, સાંકડા-પાન અને પહોળા પાનવાળા નીંદણ બંનેના ઉગવાને અટકાવે છે. અને ઊગેલ નિંદામણને પણ મારી નાખે છે.