AgroStar
બેયર
17 ખેડૂતો
બાયર ફેનોસ ક્વિક (ફ્લુબેન્ડામાઇડ 90% + ડેલ્ટામેથરિન 60 એસસી ( 8.33%+ 5.56%) 250 મિલી
₹999₹1250
લાભો

Free Home Deliveryરેટિંગ્સ

3.8
9
1
4
0
3

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: કાકડી, ચણા
  • રાસાયણિક તત્વ: (ફ્લુબેન્ડામાઇડ 90% + ડેલ્ટામેથરિન 60 એસસી ( 8.33%+ 5.56%)
  • પ્રમાણ: 10 મિલી/પંપ અથવા 100-125 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: કાકડી:ઢાલિયાં, ફળ માખી; ચણા: પોપટા ખાનાર ઈયળ
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • પુનઃ વપરાશ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
  • વિશેષ માહિતી: ફેનોસ ક્વિક એ નવી જંતુનાશક છે જે બે ટેક્નિકલનું સંયોજન હોવાથી તે લાંબા ગાળાની અસરકારકતા ધરાવે છે. પાકના પ્રાથમિક તબક્કે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સારું પરિણામ આપશે.
  • ખાસ નોંધ: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને માત્ર જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise