ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથેલોનિલ 40% એસસી) 600 મિલી X 1 યુનિટ
ધાનુકા કાસુ-બી (કાસુગામાયસીન 3% એસએલ) 250 મિલી X 1 યુનિટ
કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ
ફાસ્ટર (બાયોસ્ટીમ્યુલન્ટ) 500 મિલી X 1 યુનિટ
સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001%) 25 મિલી X 10 યુનિટ
ઝિમફ્લો (કાર્બેન્ડાઝિમ 46.27% એસસી) 100 મિલી X 2 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક સ્પેશિયલ કીટ તૈયાર કરી છે, આ કીટમાં ચાર ફૂગનાશક છે, જે તરછારો, પાનના ટપકા, ભૂકીછારો, સુકારો, કાળિયો, ચરમી, ક્લવર્ણ ને નિયંત્રિત કરે છે, બે પાક પોષક તત્વો છે જે વધુ સારી ડાળીઓ અને શાખાઓ સાથે ફૂલની સંખ્યા વધારે છે. જીરુંના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરે છે.
લાગુ પડતા પાકો
જીરું
પરિણામકારકતા
ડ્રેગનેટ: તરછારો,પાનના ટપકા, ભૂકીછારો; ધાનુકા કાસુ-બી: પાન ના ટપકા, કાળિયો, ચરમી; કૂપર 1: તરછારો સુકારો,ક્લવર્ણ; ફાસ્ટર: તે વધુ સારી ડાળીઓ, શાખાઓ અને વધુ ફૂલોની સંખ્યા વધારે છે, સ્ટેલર:ઉત્પાદન અને ગુણવત્તા વધારે છે; ઝીમફ્લો: ભૂકીછારો