AgroStar
ટાટા રેલીસ
250 ખેડૂતો
ટાટા માનીક (એસેટામિપ્રિડ 20% એસપી) (250 ગ્રામ)
₹399₹560
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.2
164
28
26
8
23
રોગ અને જીવાત
કથ્થઇ તીડ
ડાંગર

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એસેટામિપ્રિડ 20% એસપી
  • માત્રા: 20-40 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસમાં મોલો ,લીલી પોપટી અને સફેદ માખી નું નિયંત્રણ.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 8-10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ,ભીંડા, મરચાં, ચોખા
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise