AgroStar
બેયર
102 ખેડૂતો
બાયર રીજન્ટ (ફિપ્રોનિલ 5% એસસી) 250 મિલી
₹449₹440
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.4
67
14
15
3
3

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફિપ્રોનિલ 5% એસસી
  • માત્રા: ડાંગર -400-600 એમએલ / એકર; કોબી અને મરચાં -320-400 એમએલ / એકર; શેરડી અને કપાસ-600-800 એમએલ / એકર;
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ડાંગર : ગ્રીન લીફ હોપર, ગેલ મિજ, ડાંગરની માખી,થડની ઈયળ, પાન વડનારી ઈયળ, કંટીના ચુસીયા, કોબીજ: હીરાફૂદી ; શેરડી: થડની ઈયળ અને મૂળની ઈયળ કપાસ:, મોલો મચ્છી, લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી , જીંડવાની ઈયળ.
  • સુસંગતતા: ચોંટતા એજન્ટો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ડાંગર, મરચી, શેરડી, કોબીજ
  • વધારાનું વર્ણન: આર્થિક રીતે મહત્વપૂર્ણ જીવાતોની વિશાળ શ્રેણી સામે ખૂબ અસરકારક જંતુ નિયંત્રણ. ખાસ કરીને થ્રિપ્સના સંચાલન માટે પણ તે અસરકારક હોવાનું જણાય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise