એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
5 ખેડૂતો
જીજે મેઘધનુસ કીટ 2022
₹6499₹8910
( 27% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઈસી) 1 લિટર એરેક્સ 505 (ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઈસી) 1 લિટર કિલ એક્સ (મેથોક્સામ 12.6% + લેમ્બડા સાયહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી એડોનિકસ -પાયરીપ્રોક્સીફેન 05% + ડાયફેન્થિયુરોન 25% એસઈ 250 મિલી કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુ જી ) 500 ગ્રામ સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001% એલ) 500 મિલી પાવર ગ્રો ફ્લોરેન્સ - 500 મિલી શટર (થાયોમેથોક્સામ 75% એસજી) 100 ગ્રામ ઝાઈનેક્સ (ઝિંક ઓક્સાઇડ સસ્પેન્શન 39.5% એસસી) 250 મિલી યુપીએલ લાન્સર ગોલ્ડ (એસફેટ 50% + ઇમિડાક્લોપ્રિડ 1.8% એસપી) 500 ગ્રામ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે જે લીલી પોપટી , મોલો મસી, થ્રીપ્સ, સફેદ માખી ,ઉધઈ ,કાલવર્ણ જેવા રોગ જીવાતને નિયંત્રિત કરે છે, આ કીટમાં 6 જંતુનાશક, એક ફૂગનાશક અને ત્રણ પાક પોષક તત્વો છે જે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે અને ક્વોલિટી વધારે છે.ગુણવત્તા અને ઉત્પાદનની માત્રામાં વધારો કરે છે.અને તે ઉપલબ્ધ ઝીંક ની સૌથી વધુ સાંદ્રતા ધરાવે છે. તે લાંબા સમય સુધી ચાલતી ખોરાકની અસર કરે છે. ઝીંક ક્લોરોફિલ અને કાર્બોહાઇડ્રેટની રચનામાં સામેલ છે. તે ઓક્સિનની રચનાને પ્રોત્સાહન આપે છે, જે વૃદ્ધિ નિયમન અને થડના વિસ્તરણ માં મદદ કરે છે. અને કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિ કરે છે .
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
હેલિઓક્સ:ઈયળ વર્ગની જીવાત ; અરેક્સ 505: મોલો મસી , લીલી પોપટી , થ્રીપ્સ, સફેદ માખી , લીલી ઈયળ , ટપકા વાળી ઈયળ , ગુલાબી ઈયળ ; કીલ એક્સ : લીલી પોપટી , મોલો મસી ,થ્રીપ્સ , ડુંખ ની ઇયળ, પાન ખાનારી ઈયળ , ફળકોરી ખાનારી ઈયળ ; એડોનિક્સ : ઈયળ , સફેદ માખી ; કૂપર 1: કાલવર્ણ ; સ્ટેલર: ગુણવત્તા અને ઉપજની માત્રામાં વધારો કરે છે; પાવર ગ્રો ફ્લોરેન્સ: સ્વસ્થ વૃદ્ધિ, વધુ મજબૂત છોડ, ફૂલ અને ફળનો રંગ આકર્ષક બનાવે છે; શટર: લીલી પોપટી , થ્રીપ્સ અને ઉધઈ ; ઝાઈનેક્સ : તે ઉપલબ્ધ ઝીંક ની સૌથી વધુ સાંદ્રતા ધરાવે છે. તે લાંબા સમય સુધી ચાલતી ખોરાક પર અસર કરે છે. ઝીંક હરિતદ્રવ્ય અને કાર્બોહાઇડ્રેટની રચનામાં સામેલ છે. તે ઓક્સિનની રચનાને પ્રોત્સાહન આપે છે, જે વૃદ્ધિ નિયમન અને થડના વિસ્તરણમાં મદદ કરે છે.યુપીએલ લાન્સર ગોલ્ડ :લીલી પોપટી ,મોલો મસી ,થ્રિપ્સ ,સફેદ માખી
પ્રમાણ
હેલિઓક્સ :30 મિલી/પંપ ;અરેક્સ 505: 30 મિલી/પંપ ;કિલ એક્સ : 8 મિલી/પંપ ;એડોનિક્સ : 30 મિલી/પંપ ;કૂપર 1: 35-40 ગ્રામ/પંપ ;સ્ટેલર : 30 મિલી/પંપ ;પાવર ગ્રો ફ્લોરેન્સ :25 મિલી/પંપ; શટર: 8 ગ્રામ/પંપ;ઝાઈનેક્સ: 20 મિલી/પંપ; યુપીએલ લાન્સર ગોલ્ડ: 30 ગ્રામ/પંપ
રાસાયણિક તત્વ
હેલિઓક્સ : પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઈસી ,એરેક્સ 505 :ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઈસી, કિલ એક્સ :થાયોમેથોક્સમ 12.6% + લેમ્બડા સાયહાલોથ્રિન 9.5% ઝેડસી ,એડોનિકસ :પાયરીપ્રોક્સીફેન 05% + ડાયફેન્થિયુરોન 25% એસઈ કૂપર 1 :કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુ જી ,સ્ટેલર :જીબ્રેલીક એસિડ 0.001% એલ ,પાવર ગ્રો ફ્લોરેન્સ: ફુલવિક એસિડ અર્ક: 200 ગ્રામ મીનીમમ (2% હ્યુમસ વિશ્લેષણાત્મક); પોટાશ તરીકે k2o :10 ગ્રામ મીનીમમ ; એમિનો એસિડનું મિશ્રણ: 15 ગ્રામ મીનીમમ ; કુદરતી સોલ્યુબિલાઇઝર મેક્સ 275 ગ્રામ; શટર:થાયોમેથોક્સમ 75% એસજી ;ઝાઈનેક્સ : ઝિંક ઓક્સાઇડ સસ્પેન્શન 39.5% એસસી ;યુપીએલ લાન્સર ગોલ્ડ :એસિફેટ 50% +ઇમિડાક્લોપ્રીડ 1.8% એસપી
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise