બેયર
36 ખેડૂતો
બાયર ફોલિકયુર (ટેબુકોનાઝોલ 250 ઇસી) 500 મિલી
₹1299₹1480
( 12% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર250 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.6
30
2
2
1
1

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
ચોખા, મરચાં, મગફળી,અડદ , ડુંગળી, સોયાબીન
રાસાયણિક તત્વ
ટેબુકોનાઝોલ 25.9 ઇસી
પ્રમાણ
મરચાં, મગફળી, ડાંગર , ડુંગળી, સોયાબીન અડદ -200-300 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર : કરમોડી, પાછતરો સુકારો; મરચાં: ભૂકી છારો , ફળનો સડો, મગફળી: ટીક્કા અને ગેરુ ડુંગળી: જાંબલી ધબ્બા; સોયાબીન: એન્થ્રેક્નોઝ
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
ઘણા પાકના રોગો સામે બ્રોડ-સ્પેક્ટ્રમ ક્રિયા તેમજ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise