AgroStar
ટાટા રેલીસ
52 ખેડૂતો
ટાટા રાલીગોલ્ડ - 100 ગ્રામ
₹629₹660
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
36
3
7
2
4
રોગ અને જીવાત
ફળોનો વિકાસ ઓછો થવો
કપાસ
લાલ પત્તી (લાલ્યા)
કપાસ
ફૂલો સડી જવા
મરચી
ઓછી વૃદ્ધિ તથા ઓછી શાખાઓ
મરચી
પોષક તત્વોની ઉણપ
શેરડી
પોષક તત્વોની ઉણપ
શેરડી
પોષક તત્વોની ઉણપ
શેરડી
પોષક તત્વોની ઉણપ
ભીંડા
પોષક તત્વોની ઉણપ
ભીંડા
પોષક તત્વોની ઉણપ
ભીંડા
ઓછી વૃદ્ધિ
કારેલા
ઓછી વૃદ્ધિ
દૂધી

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક રચના: માયકોરાઈઝા- 23.3%, હ્યુમિક એસિડ - 28.9%, કોલ્ડ વોટર કેલ્પ અર્ક - 18%, એસ્કોર્બિક એસિડ 12.3%, એમિનો એસિડ 8.5% માયોનોસિટોલ 3.5%, સર્ફેક્ટન્ટ - 2.5%, થાઇમાઇન 2%, આલ્ફા ટોકોફેરોલ 1%
  • ડોઝ: 200 ગ્રામ પ્રતિ એકર
  • સ્પેક્ટ્રમ: ઝડપી મૂળ વિકાસ, પોષક તત્ત્વો અને ખાતરો ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
  • સુસંગતતા: ડ્રિપમાં અપાતા વોટર સોલ્યૂબલ ખાતર સાથે સુસંગત અથવા બોર્ડેક્સ મિશ્રણ અને સલ્ફર સિવાય પાક સંરક્ષણ દવાનો છંટકાવ સાથે સુસંગત
  • અસરની અવધિ: છંટકાવના 2 થી 3 મહિનામાં
  • એપ્લિકેશનની આવર્તન: ટૂંકા ગાળાના પાક - 3 થી 4 મહિના (એક વખત) ; લાંબા ગાળાના પાક - 6 થી 12 મહિના (2 થી 3 વખત)
  • લાગુ પડતા પાક: ટામેટાં, રીંગણ, મરચું, કેપ્સિકમ, ડુંગળી, બટાકા, કાકડી, કોબીજ, કોબી, વટાણા, તરબૂચ, કપાસ, મગફળી, સોયાબીન, કેળા, દ્રાક્ષ, લીંબુ અને દાડમ
  • વધારાનું વર્ણન: ફેર્ટીલાઇઝર યુઝ એફિસિએન્સી ને સુધારવામાં મદદરૂપ - ખાતરની કાર્યક્ષમતા પાક દ્વારા ફોસ્ફરસનું પ્રમાણ સુધારે છે. છોડ અને નેમાટોડ નિયંત્રણમાં અમુક હદ સુધી રોગ પ્રતિકારક આપવામાં મદદ કરે છે.
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise