અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, ફળોના કદ સાથે છોડની વૃદ્ધિમાં વધારો કરવા અને ફૂલોની અને ફળોની સંખ્યામાં વધારો કરવા માટે આ કીટમાં ત્રણ પાક પોષણ દવાનો સમાવેશ થાય છે જે ઉત્પાદનની ગુણવત્તા જાળવણીમાં વધારો કરે છે. રોગો અને જીવાતો સામે પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે. અને પાકને સ્વસ્થ રાખે છે
લાગુ પડતા પાકો
બધા પાકો
પરિણામકારકતા
કોરોમંડલ ગ્રોમોર 0:52:34:ઉત્તમ ફૂલો અને ફળ સેટિંગ માટે વધુ અનુકુળ; ફ્લોરોફિક્સ: ફૂલોના સેટિંગને વધારવા માટે; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરે છે. રોગો અને જીવાતો સામે પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે.