બેયર
74 ખેડૂતો
બાયર કોન્ફીડોર સુપર (ઇમીડાક્લોપ્રિડ 30.5% એસસી) 250 મિલી
₹1349₹1560
( 14% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
49
12
5
1
7

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઇમીડાક્લોપ્રિડ 30.5% એસસી
પ્રમાણ
કપાસ અને ડાંગર -24-30 મિલી / એકર,
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ: મોલો , લીલી પોપટી , થ્રિપ્સ; ડાંગર : કંટીના ચુસીયા
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
11 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર
વિશેષ માહિતી
તે મોટાભાગના ચુસીયા જીવાત સામે ખૂબ અસરકારક છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise