પાન પર છંટકાવ @ 75-80 ગ્રામ / પંપ અને 1- 5 કિગ્રા/એકર ફર્ટિગેશન - જમીન ચકાસણી, પાક અને તેના વિકાસના તબક્કોના આધારે ડોઝનો ઉપયોગ કરવો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ ,ટપક દ્વારા અને જમીન માં
ઉપયોગીતા
તે પાણી ની ખેંચ, હિમ, રોગ અને જીવાત સામે છોડ નું રક્ષણ વધારે છે, જેથી ઉપજ અને ગુણવત્તામાં સુધારો થાય છે.
અસરનો સમયગાળો
7 - 12 દિવસ
વાપરવાની આવૃત્તિ
40 - 50 દિવસના અંતરે, પાક / પાક વૃદ્ધિ ના આધારે
કયા પાકમાં વપરાય છે
શાકભાજી, ફળો, ફૂલો, અનાજ, શેરડી, કપાસ, મસાલા પાક, તેલીબિયાં અને કઠોળ પાક ની વિશાળ શ્રેણી માટે યોગ્ય.
વિશેષ માહિતી
તે સ્વાદ અને ક્વોલિટી માં સુધારો કરે છે.
વિશેષ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.