AgroStar
સરદાર
233 ખેડૂતો
સરદાર એનપીકે (19:19:19) 5 કિગ્રા
₹899₹1000

Free Home Deliveryરેટિંગ્સ

4.4
164
34
14
5
16

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નાઇટ્રોજન - 19%, ફોસ્ફરસ - 19% અને પોટેશિયમ - 19%
  • માત્રા: પાન પર છંટકાવ @ 75-80 ગ્રામ / પંપ અને 1- 5 કિગ્રા/એકર ફર્ટિગેશન - જમીન ચકાસણી, પાક અને તેના વિકાસના તબક્કોના આધારે ડોઝનો ઉપયોગ કરવો.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને ટપક દ્વારા
  • ઉપયોગીતા: તે ડાળી / છોડ, ફૂલોની અસર અને ફળોને ગુણવતા સુધારવામાં મદદ કરે છે.
  • અસરનો સમયગાળો: 7 - 12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 - 25 દિવસના અંતરે 2 - 3 વાર
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજી, ફળો, ફૂલો, અનાજ, શેરડી, કપાસ, મસાલા પાક, તેલીબિયાં અને કઠોળ પાક ની વિશાળ શ્રેણી માટે યોગ્ય.
  • વધારાનું વર્ણન: શાખા વૃદ્ધિ, ફળ વિકાસ વગેરેમાં વધારો છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise