AgroStar
સરદાર
101 ખેડૂતો
સરદાર એમકેપી (0:52:34) 5 કિગ્રા
₹1649₹1800

Free Home Deliveryરેટિંગ્સ

4.6
82
6
9
2
2

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક તત્વ: ફોસ્ફરસ (P) અને પોટાશ (K)
  • પ્રમાણ: પાન પર છંટકાવ @ 75-80 ગ્રામ / પંપ અને 1- 5 કિગ્રા/એકર ફર્ટિગેશન - જમીન ચકાસણી, પાક અને તેના વિકાસના તબક્કોના આધારે ડોઝનો ઉપયોગ કરવો.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને ટપક દ્વારા
  • પરિણામકારકતા: મોનોપોટેશીયમ ફોસ્ફેટ એ નાઇટ્રોજન મુક્ત ખાતર છે, જ્યારે ફોસ્ફરસ અને પોટેશિયમનો પ્રાધાન્ય સ્ત્રોત છે.
  • અસરકારકતાના દિવસો: 7 - 12 દિવસ
  • પુનઃ વપરાશ: પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 - 25 દિવસના અંતરે 2 - 3 વાર
  • લાગુ પડતા પાકો: શાકભાજી, ફળો, ફૂલો, અનાજ, શેરડી, કપાસ, મસાલા પાક, તેલીબિયાં અને કઠોળ પાક ની વિશાળ શ્રેણી માટે યોગ્ય.
  • વિશેષ માહિતી: તે પાકના વાનસ્પતિક તબક્કાએ અનુકૂળ છે, જ્યારે મૂળ વિકાસ માટે ફોસ્ફરસ અને પોટેશિયમ વધુ દરે જરૂરી હોય છે.
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise