AgroStar
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
2 ખેડૂતો
મેંગો સુરક્ષા કીટ
₹1799₹2695

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબ્લ્યુજી ) 500 ગ્રામ X 1 યુનિટ પાવર ગ્રો ફ્લોરેન્સ 500 મિલી X 1 યુનિટ કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40%) 40 ગ્રામ X 2 યુનિટ વેટસિલ પ્લસ (સ્પ્રેડર/સ્ટીકર/પેનિટ્રેટર) 100 મિલી X 1 યુનિટ
  • વિશેષ વર્ણન: અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, જેમાં એક જંતુનાશક જે મોલો મસી, લીલી પોપટી, થ્રીપ્સ, અને ફુગજન્ય રોગો જેવાકે સુકારો, ધરુંનો કોહવારો,ભૂકીછારોના નિયંત્રિત કરવા માટે એક ફુગનાશક છે, આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો છે જે રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતા અને આરોગ્યપ્રદ વૃદ્ધિમાં વધારો કરે છે. મજબૂત છોડ, કેરીના ફૂલો અને ફળનો રંગ ચમત્કાર બનાવે છે.
  • કયા પાકમાં વપરાય છે: આંબા
  • ઉપયોગીતા: ટેબુલ: ભૂકી છારો, પાનના ટપકા, સુકારો, ધરુંનો કોહવારો ; કોન્સ્ટા: મોલો મસી, થ્રીપ્સ; વેટસિલ પ્લસ: રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતામાં વધારો; ફ્લોરેન્સ: સ્વસ્થ વૃદ્ધિ, વધુ મજબૂત છોડ, ફૂલો અને ફળોનો રંગ ચમત્કાર બનાવે છે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: ટેબુલ: 30 ગ્રામ/પંપ; કોન્સ્ટા: 8 ગ્રામ/પંપ; વેટસીલ પ્લસ: 10 ગ્રામ/પંપ; ફ્લોરેન્સ: 25 ગ્રામ/પંપ
  • રાસાયણિક બંધારણ: ટેબુલ: ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65 % ડબ્લ્યુજી; કોન્સ્ટા: ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40% ; વેટ્સિલ પ્લસ: સ્ટિકિંગ એજન્ટ ;ફ્લોરેન્સ: દરેક 500 ગ્રામ ફ્લોરેન્સ સમાવે છે: ફુલવિક એસિડ, એક્સ્ટ્રાક્ટ હ્યુમસ વિશ્લેષણાત્મક; પોટાશ તરીકે :10 ગ્રામ; એમિનો એસિડનું મિશ્રણ: 15 ગ્રામ; પ્રભાવ વધારનાર અને કુદરતી દ્રાવ્ય 275 ગ્રામ મહત્તમ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise