AgroStar
પાવરગ્રો
673 ખેડૂતો
હોલ્ડ ઓન(આલ્ફા નેપ્થેલિક એસિટીક એસિડ 4.5 SL)100 મિલી
₹75₹115

Free Home Deliveryરેટિંગ્સ

4.1
424
84
69
30
66

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક તત્વ: આલ્ફા નેપ્થેલિક એસિટીક એસિડ 4.5 SL (4.5 % w/w)
  • પ્રમાણ: 4.5 મિલી/પંપ અથવા 45 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: વાદળ છાયા વાતાવરણ માં કારણે જો ફૂલ, કળી ખરતા હોય તો આ દવા અટકાવે છે
  • સુસંગતતા: મોટા ભાગના રસાયણો સાથે સુસંગત
  • પુનઃ વપરાશ: 1 વાર
  • લાગુ પડતા પાકો: ટામેટા,મરચી, કેરી, દ્રાક્ષ, અનાનસ, કપાસ
  • વિશેષ માહિતી: ફળને મોટું કરે છે.
  • ખાસ નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise