અન્ય જંતુનાશકો, ફૂગનાશકો અને વૃદ્ધિ વિકાસ ની દવા સાથે સુસંગત છે.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્નીરુવ અને તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
ચુસીયા અને ઈયળો ને નિયંત્રિત કરવા માટે ઉપયોગી,છંટકાવ બાદ તરત જ અસરકારકતા
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.