AgroStar
ધાનુકા
265 ખેડૂતો
ધાનુકા ઇએમ 1 (ઇમામેકટીન) 100 ગ્રામ
₹379₹551
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
194
19
21
11
20
રોગ અને જીવાત
ફળ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ
મરચી
ગુલાબી ઇયળનો પ્રકોપ
કપાસ
કથીરીનો પ્રકોપ
મરચી
થ્રીપ પાન કોકડવાનો રોગ
મરચી
સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ
કપાસ
સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ
મરચી
ડુંખ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ
રીંગણી
ફળ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ
ભીંડા
Dhanuka EM 1
ભીંડા
શીંગ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ
તુવર
થ્રીપ્સ
દ્રાક્ષ
સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ
રીંગણી

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમામેકટીન બેન્ઝોએટ 5% એસ.જી.
  • માત્રા: કપાસ, તુવેર , ચણા, દ્રાક્ષ: 88 ગ્રામ/એકર; ભીંડા: 68 ગ્રામ/એકર; કોબીજ, મરચું, રીંગણ, ચા: 80 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: -કપાસ -જીંડવાની ઈયળ,ભીંડા: ફળ અને થડ ખાનાર ઈયળ, કોબીજ: હીરાફૂદું, મરચાં- થ્રીપ્સ, ફળની ઈયળ, કથીરી, રીંગણ: થડ અને ફળની ઈયળ, ચણા: શીંગની ઈયળ, ચા- લૂપર, દ્રાક્ષ: થ્રિપ્સ
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, તુવેર , ભીંડા ,ચણા , ચા, મરચાં, રીંગણ , કોબી,
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise