અમે તમારા માટે એક સ્પેશિયલ કીટ તૈયાર કરેલી છે, જેમા કપાસના પાકમા આવતી ચુસીયા જીવાત જેવી કે મોલો, લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી, ઈયળ, ગુલાબી ઈયળ અને કાલવર્ણ, ખુણીયા ટપકાં, મૂળખાય, થડનો સડો , સુકારો જેવા ફૂગજન્ય રોગના નિયંત્રિત કરવા માટે એક વિશેષ સારવાર માટેની દવાઓ છે આ સારવારમાં છ જંતુનાશકો છે, ત્રણ. ફૂગનાશક અને ત્રણ પાક પોષક તત્વો જે ફૂલ તથા ફાલને ખરતો અટકાવે છે. ફૂલો અને ફળોના સેટિંગમાં વધારો કરે છે. તથા ઉપજ અને ગુણવત્તામાં સુધારો કરે છે..
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
મેન્ડોઝ :કાલવર્ણ, બળિયા ટપકા , મૂળખાય, થડનો સડો,સુકારો ;પીક બૂસ્ટર:પાકમાં વૃદ્ધિ વિકાસ સારો કરે તથા જીંડવાની ગુણવત્તા સુધારી ઉત્પાદન વધારવામાં મદદ રૂપ છે. એજીટેટ ગોલ્ડ: મોલો, લીલી પોપટી , થ્રીપ્સ, સફેદ માખી, ઈયળ; સ્ટેલર: ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં વધારો કરે છે; હેલિયોક્સ: ઈયળ વર્ગ માટે; હોલ્ડ ઓન: ફુલ અને ફાલ ખરતો અટકાવે છે. ; કિલ-એક્સ: લીલી પોપટી , મોલો, થ્રીપ્સ; એરેક્સ 505:મોલો , લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી, ઈયળ, ગુલાબી ઈયળ ;શટર:લીલી પોપટી, થ્રીપ્સ ;હેક્ઝા: બળિયા ટપકા અને પાનના ટપકા ,ખુણીયા ટપકા