AgroStar
યુપીએલ
13 ખેડૂતો
યુપીએલ કોપિયો (સોઇલ પ્રોબાયોટિક્સ) 3 કિલો
₹569₹750

Free Home Deliveryરેટિંગ્સ

4.2
10
0
1
0
2

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સોઇલ પ્રોબાયોટિક કન્સોર્ટિયમ - 2%, ઓર્ગેનિક કાર્બન - 38%, સીવીડ અર્ક - 24%, એસ્કોર્બિક એસિડ - 20%, એમિનો એસિડ - 9%, માયો ઇનોસિટોલ - 4%, થાઇમિન - 2%, આલ્ફા - ટોકોફેરોલ - 1%
  • માત્રા: 3-6 કિલોગ્રામ /એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં પૂંખીને
  • ઉપયોગીતા: " જમીનની રચના અને માળખામાં પોષક અને શોષણમાં સુધારો કરે છે.
  • સુસંગતતા: તે બાયોફર્ટીલાઇઝર સાથે સુસંગત છે
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વધારાનું વર્ણન: કોપિયો પ્રોબાયોટીક્સ છે. તે જમીનના સ્વાસ્થ્ય અને મૂળ વિકાસ, અને રોગ પ્રતિકાર સુધારવામાં મદદ કરે છે
  • વિશેષ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise