AgroStar
યુપીએલ
2 ખેડૂતો
યુપીએલ પ્રોવેક્સ 200 એફએફ (17.5% કાર્બોક્સિન+17.5% એફએફ થાઈરમ 250 મિલી
₹509₹640

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કાર્બોક્સિન 17.5% + થાઇરમ 17.5% એફએફ
  • માત્રા: 10 મિલી /કિલો ગ્રામ બીજ
  • વાપરવાની પદ્ધતિ: બીજ માવજત
  • ઉપયોગીતા: ઘઉં: ઢીલો અંગારિયોં
  • સુસંગતતા: જંતુનાશક અને ફૂગનાશક સાથે ભેળવી શકાય છે
  • વાપરવાની આવૃત્તિ: 1 વાર
  • કયા પાકમાં વપરાય છે: ઘઉં
  • વધારાનું વર્ણન: બીજનું વધુ ઝડપી અને એકસરખું ઉગાવો, સુધારેલ મૂળ અને અંકુરની વૃદ્ધિ અને બીજ અને જમીનથી થતા રોગો પર ઉત્તમ નિયંત્રણ.
  • વિશેષ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise