AgroStar
પારીજાત
6 ખેડૂતો
પારીજાત - મોજાતી - (ફિપ્રોનિલ 4% + થાયોમેથોકઝામ 4% એસસી) 500 મિલી
₹569₹1000
લાભો

Free Home Deliveryરેટિંગ્સ

3.8
4
0
0
1
1

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: ડાંગર
  • રાસાયણિક તત્વ: ફિપ્રોનિલ 4% + થાયોમેથોકસામ 4% એસસી
  • પ્રમાણ: 350 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: ડાંગર :ભૂખરા ચુસીયા,લીલા તડતડિયા,સફેદ પીઠ વાળા ચુસીયા
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • પુનઃ વપરાશ: રોગ-જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • વિશેષ માહિતી: મોજાતી એ એક વ્યાપક સ્પેક્ટ્રમ જંતુનાશક છે, તે ઝડપી અને લાંબી અવધિ માટે નિયંત્રણ કરે, ફાયદાકારક જંતુઓ માટે પ્રમાણમાં સલામત.
  • ખાસ નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise