ટાટા રેલીસ
27 ખેડૂતો
કોન્ટાફ (હેક્સાકોનાઝોલ 5% ઇસી) 500 મિલી
₹329₹338
( 3% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.1
18
4
0
1
4

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
હેક્સાકોનાઝોલ 5% ઇસી
માત્રા
30 મિલી / પંપ (15 એલ) અથવા 300 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
ડાંગર - પછાતરો સુકારો , દ્રાક્ષ અને કેરી - ભૂકી છરો, મગફળી - પાનના ટીક્કા, સોયાબીન - ગેરુ
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
ડાંગર, દ્રાક્ષ, કેરી,મગફળી, સોયાબીન
વધારાનું વર્ણન
કોન્ટેફ એ 5% ઇસી એક ઉત્તમ ફૂગનાશક છે, જે ડાંગર માં અંગારિયોં અને તમામ પ્રકારના પાનના ટપકા અને દ્રાક્ષ, મરચાં જેવા પાકના ભુકીછારો સામે ખૂબ અસરકારક છે.
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise