સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જંતુનાશકો સાથે સુસંગત.
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ પર આધાર રાખે છે
વિશેષ માહિતી
ફિપ્રોનિલ એ સંપર્ક અને પેટનું ઝેર છે.
આઇસોપ્રોથાલિન એ રક્ષણાત્મક અને ઉપચારાત્મક ક્રિયા સાથે સિસ્ટેમિક ફૂગનાશક છે
ડાંગરની નર્સરીમાં રોગ-જીવાતના નિયંત્રણ માટે ઉપયોગી.
કરમોડી અને ગાભમારાની ઈયળનું નિયંત્રણ.
આ દવામાં મિક્સમાં કેમિકલ છે જેની વધુ અને સારી અસર કરે છે.