AgroStar
ઇન્ડોફિલ
20 ખેડૂતો
બેમિરોન (ડાયફેન્થ્યુરોન 50% ડબલ્યુપી) 250 ગ્રામ
₹539₹800
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

3.9
11
3
2
0
4
રોગ અને જીવાત
લાલ કથીરીનો ઉપદ્રવ
મરચી
મધિયાનો પ્રકોપ
કપાસ
લીલા તડતડીયાનો પ્રકોપ
કપાસ
થ્રીપ્સનો પ્રકોપ
કપાસ
સામાન્ય સુરક્ષાની સમસ્યાઓ
કપાસ
સફેદ-માખીનો પ્રકોપ
રીંગણી

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડાયફેન્થ્યુરોન 50% ડબલ્યુપી
  • માત્રા: કપાસ, કોબી, મરચું, રીંગણ , તરબૂચ, ભીંડા , ટામેટા: એકર દીઠ 240 ગ્રામ; એલચી: એકર દીઠ 320 ગ્રામ; લીંબુ \2.0 ગ્રામ;લિટર દીઠ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: સફેદ માખી , મોલો મચ્છી , થ્રિપ્સ, લીલી પોપટી ; કોબીજ: હીરા ફૂદી ; મરચું: કથીરી ; રીંગણા: સફેદ માખી ; તડબૂચ: સફેદ માખી અને કથીરી; સફેદ માખી, કથીરી, લીલી પોપટી ; ટામેટા: સફેદ માખી , કથીરી.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: કપાસમાં: 21 દિવસ; રીંગણમાં અને મરચીમાં : 3 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ, મરચી, રીંગણ, ઈલાઈચી, લીંબુ, તરબૂચ, ભીંડા, ટામેટા
  • વધારાનું વર્ણન: ચુસીયા જીવાત માટે લાંબા ગાળાની અસર
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise