AgroStar
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
12 ખેડૂતો
એડોનિક્સ 250 મિલી + સ્ટેલર 500 મિલી કોમ્બો
₹899₹1425

Free Home Deliveryરેટિંગ્સ

3.8
7
2
0
0
3

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: એડોનિક્સ- પાયરિપ્રોક્સીફેન 05% +ડાયફેનથ્યુરોન 25% એસઈ X 1; સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001 %) X1
  • વધારાનું વર્ણન: એડોનિક્સ:-તેમાં સફેદ માખીની પુખ્ત અને અન્ય ચુસીયા જીવાત માટે ઝડપી નાશ કરે છે; સ્ટેલર-: ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં વધારો કરે છે
  • ઉપયોગીતા: એડોનિક્સ-સફેદ માખી, મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ, સ્ટેલર-:ફૂલો પછી પાક અને ફળ વિકાસ માટે વાપરી શકાય છે
  • વાપરવાની પદ્ધતિ: Spray
  • માત્રા: એડોનિક્સ-:30 થી 35 મિલી/પંપ અથવા 300 થી 350 મિલી/એકર; સ્ટેલર:- 25- 30 મિલી/પંપ(15 લીટર) અથવા 250 મિલી/એકર
  • રાસાયણિક બંધારણ: એડોનિક્સ- પાયરિપ્રોક્સીફેન 05% +ડાયફેનથ્યુરોન 25% એસઈ; સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001 %)
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise