AgroStar
પાવરગ્રો
204 ખેડૂતો
એગ્રોનીલ એક્સ (ફિપ્રોનિલ 5% એસસી) 100 મિલી
₹143₹175
પ્રશંસાપત્ર
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4
121
21
32
11
18

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક તત્વ: ફિપ્રોનિલ 5% એસસી
  • પ્રમાણ: ડાંગર (ગાભમારાની ઈયળ, ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા, લીફ હોપર, ગોલમિંજ, હોર્લ મેગોટ, સફેદ પીઠ વાળા ચુસીયા): 400-600 મિલી/એકર; કોબીજ (હીરાફૂદી); મરચાં (થ્રીપ્સ, મોલો, ફળ કોરી ખાનાર ઈયળ): 320-400 મિલી/એકર; શેરડી (પ્રારંભિક ગાભમારાની ઈયળ, મૂળ ની ઈયળ); કપાસ (મોલો, લીલા તડતડીયા થ્રીપ્સ, સફેદ માખી): 600-800 મિલી/એકર; કપાસ (જીંડવાની ઈયળ): 800 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: ડાંગર : ગાભમારાની ઈયળ, કંટીના ચુસીયા, તીતીઘોડો, કોબીજ: હીરાફૂદી, મરચાં: થ્રિપ્સ, મોલો મશી, ફળ કોરી ખાનાર ઈયળ; શેરડી: વહેલો થડની ઈયળ અને મૂળની ઈયળ, કપાસ: મોલો મશી, લીલી પોપટી, થ્રિપ્સ, સફેદ માખી, જીંડવાની ઈયળ.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • અસરકારકતાના દિવસો: 10 થી 12 દિવસ
  • પુનઃ વપરાશ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • લાગુ પડતા પાકો: ડાંગર, કોબીજ, મરચી, શેરડી. કપાસ
  • વિશેષ માહિતી: એગ્રોનિલ-એક્સ વિવિધ પાકોમાં જીવાતોનું અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે.
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise