AgroStar
મલ્ટીપ્લેક્સ
85 ખેડૂતો
સ્વર્ણના ચિલિટેડ ઝીંક ( Zn 12 % EDTA )- 500 ગ્રામ
₹639₹640

Free Home Deliveryરેટિંગ્સ

4.3
59
8
8
5
3
રોગ અને જીવાત
સફેદ ધેણનો પ્રકોપ
શેરડી
પોષકનો ઊણપ
શાકભાજી ગુવાર
પોષણ સમસ્યા
બાજરો
પોષણ સમસ્યા
મકાઇ
પોષણ સમસ્યા
મગ
પોષણ સમસ્યા
ટામેટા
ઓછો શીંગ ના વિકાસ
તુવર
"""પોષક તત્વોની ઉણપ"""
રાઈ
"""પોષણ સમસ્યાઓ"""
જીરું
"""પોષણ સમસ્યાઓ"""
ચણા
પોષકનો ઊણપ
શાકભાજી ગુવાર
પોષણ સમસ્યાઓ
ઘઉં

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઝીંક ઇડીટીએ 12%
  • માત્રા: 15 ગ્રામ/પંપ(15 લીટર) અથવા 500 ગ્રામ/એકર જમીનમાં અથવા ડ્રિપમાં
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને પિયત સાથે
  • ઉપયોગીતા: ઝીંકની ઉણપને દૂર કરવા અને પાંદડામાં લીલોતરી જાળવવા માટે મહત્વપૂર્ણ.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત. કેલ્શિયમ અને ફોસ્ફેટ ખાતરો આપવુ ટાળવું
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: પાકની જરૂરીયાત મુજબ પાકની સીઝનમાં 1-2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વધારાનું વર્ણન: ઝીંક ફૂલોના સંખ્યા, ફળનો સમૂહ અને બીજના સમૂહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise