એગ્રોસ્ટાર
42 ખેડૂતો
ઓમનીસ્ટાર (બાયસ્પાયરીબેક સોડિયમ 10% એસસી) 100 મિલી
₹299₹975
( 69% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી10 મિલી200 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
પ્રશંસાપત્ર
લાભો

Free Home Deliveryરેટિંગ્સ

3.6
22
4
4
3
9

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
ડાંગર
રાસાયણિક તત્વ
બાયસ્પાયરીબેક સોડિયમ 10% એસસી
પ્રમાણ
80-120 એમએલ /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર :સામો ,બંટ ,સરમોલા ગ્રાસ ,ડીલો ,ડીડીયુ
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરવું નહીં .
વિશેષ માહિતી
ડાંગરના પાકની માટેની ઉત્તમ સિલેક્ટિવ નિંદામણ નાશક છે અને તે ડાંગરની નર્સરી અને મુખ્ય ખેતર તમામ લાંબા પાન , સેજ અને પહોળા પાનવાળા નીંદણનું ઉત્તમ નિયંત્રણ કરે છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise