રેક્કોલ્ટો
50 ખેડૂતો
નુટ્રીબિલ્ડ સિલિકા OSA 3 % (200 મિલી)
₹475₹510
( 7% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિ.લી.
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4
34
2
4
0
10

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઓથો સિલીક્લિક એસિડ 3 %
પ્રમાણ
20મિલી / પંપ (15 લીટર) અથવા 250 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
રોગ અને જીવાતોનો ઉપદ્રવ તે વાતાવરણ અટકાવે છે.
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહિ.
અસરકારકતાના દિવસો
30 દિવસ
પુનઃ વપરાશ
2 વાર a) ટિલ્લરિંગ/ ફૂલોના સમયે 1 લી વાર અને બb) પેનિકલની શરૂવાત/ ફ્રૂટિંગ પર 2જી વાર.
લાગુ પડતા પાકો
શેરડી, ઘઉં, ડાંગર, મરચાં, કપાસ, લીંબુ, કેળા અને બધા શાકભાજી પાકો વગેરે.
વિશેષ માહિતી
સિલિકા પાકને બાયોટિક અથવા અબાયોટિક તણાવથી રિકવરી કરવામાં મદદ કરે છે.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise