નુટ્રીબિલ્ડ ચિલિટેડ આયર્ન ( Fe 12 % EDTA) 500 ગ્રામ
₹600
( 100% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
કેવી રીતે વાપરવું
રેટિંગ્સ
4.6
69
10
8
2
1
મુખ્ય મુદ્દા:
રાસાયણિક તત્વ
ફેરસ ઇડીટીએ 12%
પ્રમાણ
૧૫ ગ્રામ/પંપ (૧૫ લીટર) અથવા ૧૫૦ ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ફેરસની ઉણપને દૂર કરવા અને લીલોતરી જાળવવા માટે ઉપયોગી છે.
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત.
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
1 વખત
વિશેષ માહિતી
તે છોડમાં ક્લોરોફિલ જાળવવા માટે જરૂરી છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.