હ્યુમિક પાવર એડવાન્સ પાવડર 95 % (250 ગ્રામ)
બ્રાંડ: સુપર સેરો
₹349₹500

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: હ્યુમસ પદાર્થ 60-65% અને 95% પાણીમાં દ્રાવ્ય હ્યુમિક અને પોટેશિયમ 6-8%,
  • માત્રા: 15 ગ્રામ/પંપ (15 લીટર) અથવા 250 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ/ ડ્રિપમાં/ પુંખીને
  • ઉપયોગીતા: મૂળ વૃદ્ધિ અને વિકાસમાં મદદ, પોષક તત્ત્વોની વપરાશ માટે.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 30 દિવસ
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: ખેતરમાં આપ્યા પછી તરત જ પિયત આપવું જોઈએ
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન હ્યુમિક પાવર એડવાન્સ પાવડર 95 % (250 ગ્રામ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો