હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી) 1 લીટર
બ્રાંડ: પાવરગ્રો
₹739₹1100

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી
  • માત્રા: એકર દીઠ 400 થી 600 મિલી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: જીંડવાની ઈયળ
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 5 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વિશેષ વર્ણન: જ્યારે વધારે જીવાતના પ્રશ્નો આવે ત્યારે આનો ઉપયોગ કરો
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી) 1 લીટર અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો