AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
24 ખેડૂતો

હિમાદ્રી F1 ટમાટર (10 ગ્રામ) બીજ

₹810₹1070
( 24% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

ઉત્પાદનની વિશેષતાઓ

વિશેષ માહિતીઅહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશા નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
ફળનો રંગલાલ
ફળનો આકારગોળ
ફળનું વજન90 થી 110 ગ્રામ ફળ
રોગ પ્રતિકારપાનના રોગ સામે સહનશીલ
પ્રથમ લણણીપ્રથમ લણણી - 70 દિવસ
છોડની આદતડીટર્મિનેટ

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
રવિ ,ઉનાળો,
વાવણી પદ્ધતિ
ફેરરોપણી
વાવણી અંતર
હાર થી હાર વચ્ચે નું અંતર 4 થી 6 ફૂટ ,છોડ થી છોડ વચ્ચે નું અંતર 1.5 ફૂટ
વિશેષ માહિતી
વધુ ઉપજ, આકર્ષક લાલ રંગના ફળ, લણણી વખતે ઉત્તમ એક સમાન આકાર અને લાંબા અંતરના બજાર માટે યોગ્ય
વાવણીની ઊંડાઈ
બીજની ઊંડાઈ 1 સેમી થી ઓછું
agrostar_promise