AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એચપીએમ

હાય ઇમિડા(ઇમિડાક્લોપ્રિડ 17.8%) 500 મિલી

₹580₹760
( 24% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઇમિડાક્લોપ્રિડ 17.80% એસ.એલ.
પ્રમાણ
કપાસ, ડાંગર, મરચાં: 40-50 મિલી / એકર; શેરડી: 140 મિલી/એકર, કેરી-2-4 મિલી/10 લીટ; સૂર્યમુખી, ભીંડા , મગફળી: 40 મિલી / એકર, ટામેટા: 60-70 મિલી / એકર, દ્રાક્ષ: 120-160 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
મગફળી ,અખરોટ, ભીંડા , સૂર્યમુખી, મરચું, કપાસ: મોલો મચ્છી , લીલી પોપટી , થ્રિપ્સ, સફેદ માખી ; ડાંગર : બદામી ચુસીયા ,સફેદ પીઠ વાળા ચુસીયા , લીલા તડતડિયા ; શેરડી: ઉંધઇ ; કેરી: તડતડિયા ; લીંબુ : પાન કોરિયું , સાયલા; ટામેટા: સફેદ માખી
સુસંગતતા
સ્ટીકર સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર , મરચાં, શેરડી, કેરી, સૂર્યમુખી, ભીંડા , લીંબુ , મગફળી, દ્રાક્ષ, ટામેટા
વિશેષ માહિતી
ઇમિડાક્લોપ્રિડમાં પ્રવૃત્તિનો વ્યાપક સ્પેક્ટ્રમ છે, ખાસ કરીને ચુસીયા જીવાત, ભમરાની વિવિધ પ્રજાતિઓ, માખીઓની કેટલીક પ્રજાતિઓ, પાન કોરિયા અને કથિરીના નિયંત્રણ માટે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise