હાયવેજ કોથમીર કસ્તુરી (1 કિલો) બીજ
બ્રાંડ: હાઈવેજ
₹275₹457

અન્ય મુદ્દા

  • પહેલી કાપણી:30-40 દિવસ
  • વાવણીનું ઊંડાણ:1 સેમી થી ઓછું

ઉત્પાદન હાઇલાઇટ્સ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ચોમાસુ - શિયાળુ
  • વાવણીની પધ્ધતિ: ઓરીને / પૂંખીને
  • વાવણીનું અંતર: બે ચાસ વચ્ચે: 20 સેમી, બે છોડ વચ્ચે : 15 સેમી
  • વિશેષ વર્ણન: ઉત્તમ સુવાસ
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પમાહિતી પુસ્તિકાનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન હાયવેજ કોથમીર કસ્તુરી (1 કિલો) બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો