ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
હાયમેટિક 4 સ્ટ્રોક પાવર સ્પ્રેઅર (25 લિટર)
12 Kg
બ્રાંડ: હાયમેટિક
₹9000₹10000
મુખ્ય મુદ્દા:
  • પંપના આરપીએમ: 1800
  • આઉટપુટ દબાણ: 25-30 કિલો
  • પ્રવાહી આઉટપુટ: 400 લિટર / કલાક
  • એન્જિન ઓઇલ: 90 થી 100 મિલી 2 ટી ઓઇલ
  • પંપનું તેલ (20 W 40): 80 થી 90 મિલી 20 ડબલ્યુ 40 ગ્રેડ ઓઇલ
  • એન્જિન પાવર (એચપી): 1.1 HP
  • ઇંધણ ટેન્ક ક્ષમતા (લીટર): 1 લીટર
  • હોસ પાઈપ: 3 ફૂટ લંબાઈ
  • ઉત્પાદકની બાંયધરી: ફક્ત એન્જિન પર 1 મહિનાની વોરંટી. 8 થી 10 કલાક પછી ઓઇલ ન બદલાવાને લીધે એન્જિન બંધ થાય તો કોઈ વોરંટી આપવામાં આવશે નહીં. આખો સ્પ્રેઅર બદલી આપવામાં આવશે નહીં, ક્ષતિગ્રસ્ત / કામ ન કરનારા સ્પેરપાર્ટ્સ બદલવામાં આવશે. ન આવેલ એસેસરીઝને ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરવી. ઉત્પાદિત ખામીઓ (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) માટે વોરંટી આપવામાં આવશે ખેડૂત દ્વારા ગેરકાયદેસર રીતે થયેલ ખામી સામે વોરંટી આપવામાં આવશે નહીં.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો