હાઈડ્રોસ્પીડ કેબ મેક્સ ( 1 કિગ્રા)
બ્રાંડ: કોમ્પો એક્સપર્ટ
₹185₹250

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કુલ નાઇટ્રોજન- 15.1 % ( નાઇટ્રેટ નાઇટ્રોજન- 14.3 %, અમોનિકલ નાઇટ્રોજન 0.8 %) & કેલ્શિયમ ઑક્ષાઇડ 26.6 અને બોરોન 0.2 %
  • માત્રા: 3- 5 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં/ ડ્રેનચિંગ
  • ઉપયોગીતા: રોગો અને સ્ટ્રેસ સામે પ્રતિકારક વધારે.
  • સુસંગતતા: તે પોટેશિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરાઇડ સાથે સુસંગત છે. અન્ય ખાતરો સાથે સુસંગત નથી
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: ૨ થી ૩ વાર પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: ફળોના કદ અને શેલ્ફ લાઈફમાં વધારો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન હાઈડ્રોસ્પીડ કેબ મેક્સ ( 1 કિગ્રા) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો